________________
૪૮
શ્રી ભાણચંદ્રજી કૃત
ભક્તિ
(૭૯૯૨) (૩૩-૨૪) શ્રીમહાવીરજિન સ્તવન
(મનહર મિત! એ પ્રભુ સે–એ દેશી) શ્રી વીરજિન કેવળ નાણી, લોકોત્તર ગુણગણ ખાણી, છે જસુ પાંત્રીશ ગુણ યુત વાણી; ગણધર મતિજળધિ સમાણુ સુહંકર દેવ ! એ જગદી,
શાસન નાયક ચિરંજી-સુહં૦ ના ધન્ય સિદ્ધારથ નુપવંશ, ત્રિસલા કુખે રાજહંસ ! જેહમાં નહીં પાપને અંશ;
જશ ત્રિભુવન કરે પ્રશંસ-સુહં પરા જસ મૂળ અતિશય ચ્યાર, ઉત્તર ત્રીસ પ્રકાર; ત્રિભુવન સુખકારી વિહાર, સવિ ભવ્યતણું આધાર-સુહ જસ નિર્મળ ભાસુર અંગ, ચામીકર સમ વડ રંગ નિતુ તેજ પ્રતાપ અભંગ, જેમાં વાધે ઉછરંગ-સુહંજા જય વિશમા જગભાણ, શિર છત્ર ધરી પ્રભુ આણુ ! વાઘજી મુનિ સેવક ભાણ,
લહે દિન દિન કોડી કલ્યાણ-સુહ૦ પા
૧. સેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org