SearchBrowseAboutContactDonate
Page Preview
Page 844
Loading...
Download File
Download File
Page Text
________________ રાં સ્તવન–ચાવીશી ૭૬૦ તું પ્રભુ ! આતમ માહુરી, તું પ્રાણુજીવન ! સુજ દેવ રે તું સદા, સ’કટ-ચૂરણ મુજ મહેર કરી નિતમેલ રે -પાશ્વ ા કમલ સૂરજ જેમ પ્રીતડી, જેમ પ્રીતિ બપૈયા માર ૨ દુર થકી તિમ રાખો, મુજ ઉપરે અધિક સનૈહ ૨ -પાર્શ્વ ાપા સેવક તણી એ વિનતિ, અવધારી સુ-નજર કીજે રૂ। લબ્ધિ વિજય કવિ પ્રેમને, પ્રભુ! અ-વિચલ સુખડાં દ્રીજે રે –પાર્શ્વ uku શ્રી સીમંધર સ્વામી પ્રભુ ને પત્રરૂપે વિનતિ સ્તવન સ્વસ્તિ શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં ! જિતાં મિરાજે તીથ કર વીશ-નમુ* તાસ શીષ કાગળ લખુ કોડથી ૫૧) સ્વામી! જઘન્ય તીથ કર વીશ છે ! Jain Education International ઉત્કૃષ્ટા એકસાને સીત્તેર –તેમાં નહીં” ક્રૂર- કાગળ॰ ારા સ્વામી! મારે ગુણે કરી યુક્ત છે! વળી લક્ષણ એક હજાર— –ઉપર આઠે સાર–કાગળ ૫૩) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy