________________
श्रीवर्धमान-स्वामिने नमः ભક્તિ-રસ-ઝરણાંની
અનુપૂતિ
[ પ્રસ્તુત સંપાદન પછી મળી આવેલ કેટલાક વિશિષ્ટ સ્તવનને ઉપયોગી ધારી અહીં રજુ કરેલ છે.
જોકે આવી સામગ્રી પ્રકરણ વિચાર ગર્ભ-નિગોદ વિચાર ગર્ભ સ્તવને આદિની ઘણી મળી છે, પણ તે બધી રજુ કરવા જતાં ઘણી જગ્યા રોકે તેથી તેમાંની થેડીક વાનગી રૂપે અહીં રજુ કરી છે. સં.)
શ્રી પાર્શ્વનાથનું સ્તવન
રાગ-ગિરૂઆરે ગુણ તુમતણું દેશી પાર્શ્વપ્રભુ શંખેશ્વરા મુજ દરિસણ વેગે જે રે ! તુજ દરિસણ મુજ વાલહ જાણું, અહનિશ સેવા કીજે રે
–પાશ્વ૦ ના રાત-દિવસ સુતાં જાગતાં, મુજ હૈયડે દયાન તુમારૂં રે જીભ જપે તુજ નામને, તવ ઉલાસે મનડું મારું રે
–પાશ્વ -રા દૈવ દીયે જે પાંખડી તે, આવું તુમ હજૂર રે મુજ મન કેરી વાતડી,
કહી દુઃખડાં કીજે ૨ રે –પાશ્વ આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org