________________
૭૯૮ સંપાદક સંકલિત
ભક્તિ-રસ સ્વામી ! ત્રીશ અતિશય શેભતા!,
વાણી પાંત્રીશ ગુણ રસાળ
–ગુણે કેરી ખાણુ-કાગળ૦ ૧૪ સ્વામી ! ગંધહસ્તી પેરે ગાજતા!
ત્રણ લેક તણું પ્રતિપાળ
– દીન દયાળ-કાગળ પર સ્વામી ! કાયા સુકોમળ શોભતો !
વળી સુવર્ણ સરખે વાન
-કરું હું પ્રણામ-કાગળ૦ મા સવામી ગુણ અનંતા છે તાહા
એક જણે કહ્યા નવી જાય
-લખ્યા ન લખાય-કાગળ છા ભરતક્ષેત્રથી લિખીતંગ જાણજે !
તુમ દર્શન ઈચ્છુક દાસ
–રાખું તુમ આશ-કાગળ૦ ૮ મેં તે પૂર્વે પાપ કર્યા ઘણા!
આપ-દર્શનથી રહ્યો દૂર
–પહોંચ્યા ન હજુ૨–કાગળ૦ ૯ાા મારા મનમાં સંશય અતિ ઘણો!
આપ વિના કહ્યા નવી જાય
–અંતર અકળાય-કાગળ૦ ૧૦૧ આડા પહાડ પર્વતને ડુંગર!
તેથી નજર નાંખી નવી જાય
-દશન કેમ થાય-કાગળ૦ ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org