________________
૭૯૦
સંપાદિન સંકલિત ભક્તિ–રસ કરિયા શુદ્ધ બિછાવણ રે,
તકીયા પંચ આચાર –સુખ છ ચિહું દિશી દીવા ઝગમગે રે,
જ્ઞાન–વન વિસ્તાર રે–ગુણ, દા અધ્યાતમ ધજ લહલતું રે,
મતિ તરણ સુ-વિવેક રે-સુખ૦ = ગમા પ્રમાણુ ઈહાં એારડે રે,
મણિ પેટી નય ટેક-ગુણ ઘણા દયાન કુસુમ ઈહિાં પાથરી રે,
સાચી સમતા સેજ રે-સુખ છે ઈહાં આવી પ્રભુ બેસીએ રે,
કીજે નિજ ગુણ હેજ ફે-ગુણ ૮ મન મંદિર જે આવ રે,
એકવાર ધરી પ્રેમ રે–સુખ, e ભગતિ-ભાવ દેખી ભલે રે,
જઈ શકશે તે કેમ રે! ગુણવ ાલે અરજ સુણી મન આવીયા રે,
વીર-જિકુંદ મયાલ રે-સુખ છે ઓચ્છવ રંગ વધામણાં રે,
પ્રગડ્યો પ્રેમ વિશાલ રે-ગુણ૦ ૧૪ અર્ધપાઘ કરૂણા ક્ષમા રે,
સત્ય વચન તલ ૨-સુખ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org