________________
૭૮૯
ઝરણાં
સ્તવન–ચોવીશી (૧૪૮૦) શ્રી મહાવીર જિન–સ્તવન (૬૦–૨૪)
(કેઇ વિધિ જોતાં થકા રે–એ દેશી) શ્રી વર્ધમાન જિનરાજઆ રે!
રાજનગર-શણગાર રે–સુખ દરિયા વાલેસર ! સુણે વિનતી રે,
તું મુજ પ્રાણ-આધાર -ગુણ ભરિયા ના તુજ વિણ હું ન રહી શકું રે,
જિમ બાલક વિણ માત રે-સુખ છે ગાઈ દિન અતિ વાહીએ રે,
તાહા ગુણ અવદાત –ગુણ મારા હવે મુજ મંદિર આવીયે રે,
મ કર દેવ વિલંબ રે-સુખ૦ | ભાણ ખડખડ કુણ અમે રે,
પૂરે આશા અવિલંબ રે–ગુણ૦ ૩ મન મંદિર છે મારું રે,
પ્રભુ તુઝ વસવા લાગ રે સુખ૦ | માયા-કંટક કાઢીયા રે,
કીધે ક્રોધ-રજ-ત્યાગ –ગુણ૦ ૪ પ્રગટી સુરૂચિ સુવાસનારે,
મૃગમદ–મિશ્ર કપુર સુખ છે ધૂપઘટી ઇહાં મહમહેર,
શાસન-શ્રદ્ધા પૂર જે-ગુણ૦ પાપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org