________________
૭૯૧,
ઝરણુ
સ્તવન–વીશી ધરશું તુમ્હ સેવા ભણી રે,
અંતરંગ રંગ રેલ રે-ગુણ૦ ૧૧ હવે ભગતિ રસ રીઝીયે રે,
મત છેડે મન શેહ રે-સુખ નિરવ રડી પરે રે,
- સાહિબ સુગુણ સનેહ રે ગુણ ૧૨ ભમર સહજ ગુણ-કુસુમને રે,
અમર મહિત જગનાથ રે–સુખ૦ જે તું મનવાસી થયે રે,
તે હુએ સનાથ રે-ગુણ૦ ૧૩ શ્રી નયવિજય વિબુધ તણે રે,
અરજ કરે ઈમ શીશ રે સુખ૦ : રમજે મુજ મન મંદિરે રે,
પ્રભુ પ્રેમ ધરી નીશ દિશ રે-ગુણ૧૪
(૧૪૮૧) શ્રી મહાવીર જિન-સ્તવન (૬૦-૨૪) (શાંતિ જિણેસર કેસર અરચિત જગધણી રે–એ દેશી) સમરીય સરસતો વરસતી, વચન સુધા ઘરે કે-વચન. વિર જિણેસર કેસર, અરચિત જગધણીસે કેઅરચિત રાજનગ૨ વર ભૂષણ, દુષણ ટાળતેરે કે-દૂષણ થયું નિજગુણ કરશે, જગ અજુઆતરે કે-જગ ૧
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org