________________
७८४
સંપાદક સંકલિત
मत-२४. क्षमा-पुष्पस्रजं धर्म-युग्मक्षौमद्वयं तथा । ध्यानाभरणसारं च तदंगे विनिवेशय ॥३॥ मदस्थान-भिदात्यागै-लिखाग्रे चाष्टमंगलीं। ज्ञानाग्नौ शुभसंकल्प-काकतुंडं च धूपय ॥४॥ प्रारधर्मलवणोत्तारं, धर्मसंन्यास-वसिना । कुर्वन् पूरय सामर्थ्य-राजन्नीराजनाविधिम् ॥५॥ स्फुरन्मंगलदीपं च, स्थापयानुभवं पुरः । योगनृत्यपर-स्तौर्य-त्रिक-संयमवान् भव ॥६॥ उल्लसन्मनसः सत्य-घंटां वादयतस्तव । भावपूजारतस्येत्थं, करकोडे महोदयः ॥७॥ द्रव्यपूजोचिता भेदो-पासना गृहमेधिनां । भावपूजा तु साधूना-मभेदोपासनात्मिका ॥८॥
ભાવપૂજા અષ્ટકને ભાવાર્થ દયારૂપી જલથી જેણે સ્નાન કર્યું છે, સંતેષરૂપી શુભ વસ્ત્રો જેણે ધારણ કર્યા છે,
વિવેકરૂપી તિલકથી જે શેભે છે, ભાવનાએ કરીને જેને આશય પવિત્ર છે,
એવા તમે ભક્તિ અને શ્રદ્ધારૂપી કેશરથી મિશ્રિત ચંદને કરીને નવ બ્રહ્માંગે શુદ્ધતમારૂપ દેવની પૂજા કરે. ૧-૨
ક્ષમારૂપી પુષ્પને હાર, દેશવિરતિ અને સર્વવિરતિ) બે ધર્મરૂપી બે વસ્ત્રો અને દયાનરૂપી શ્રેષ્ઠ આભરણ તે પ્રભુના અંગે સ્થાપે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org |