________________
-ઝરણાં
સ્તવન–વીશી
૭૮૩
મંગલ દીવે અતિ ભલેજ,
શુદ્ધ-ધર્મ પરભાગ-સુહંકર૦ ૧૧૩ ગીત-નૃત્ય વાજિંત્રનેજી, નાદ અનાહત સાર છે શમ-તિ રમણ જે કરી છે,
તે સાચો થઈકાર–સુહંક૨૦ ૧૪ ભાવ પૂજા એમ સાચવી, સત્ય બજાએ રે ઘંટ ! ત્રિભુવન માંહે તે વિસ્તરેજી,
ટાલે કર્મને કંટ-સુહંકર૦ | ૧૫ એણી પરે ભાવના ભાવતા, સાહેબ જસ-સુપ્રસન્ન જનમ સફલ જગ તેહનેજી,
તેહ પુરૂષ ધન ધન-સુહંકર૦ ૧દા પરમ-પુરૂષ પ્રભુ શામળાજી, માને એ મુજ સેવા દૂર કરે ભવ આમલાજી,
વાચક જશ કહે દેવ-સુહંકર૦ ૧ળા
[ આ સ્તવન સાથે પૂ, ઉપાધ્યાયજીનું ભાવપૂજાષ્ટક તેમની પ્રસિદ્ધ કૃતિ “જ્ઞાનસારમાંથી અત્ર સાથે આપવામાં આવે છે, તેની સાથે રાખાવો :
दयांभसा कृतस्नानः, संतोष-शुभवस्त्रभृत् । વિ-વિ-ગ્રાન, માવના-પાવનારાયઃ | મણિ શ્રદ્ધાન-પુરુ-ભિ-શર્મીનદઃ | नव-ब्रह्मांगतो देवं, शुद्धमात्मानमर्चय ॥२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org