________________
૧૭૮૨ સંપાદક સંકલિત
ભક્તિ-રસ ક્ષીરાદકનાં જોતીયાંછ, ચિંત ચિત્ત-સંતેષ અષ્ટકર્મ સંવર ભલેજ, આઠ પડે મુકાષ-સુહંકર૦ જા એરસી એકાગ્રતા, કેસર ભક્તિ કલેલ છે શ્રદ્ધા ચંદન ચિંતજી, ધ્યાન ઘેલ રંગરોલ-સુહંકર પા ભાલ વહું આણુ ભલીજી, તિલક તણે તેહ ભાવ ! જે આભારણ ઉતારીયંછ, તે ઉતારે પરભાવ-સુફંકર પેદા જે નિર્માલ્ય ઉતારીયેજીતે તે ચિત્ત ઉપાધિ ! પખાસ કરતાં ચિંતાજી,
નિર્મલ ચિત્ત-સમાધિ-સુહંકર. ૭ અંગ (હણ બે ધર્મનાજી, આત્મ-સ્વભાવ જે અંગ છે જે આભરણ પહેરાવીએ,
તે સ્વભાવ નિજ ચંગઅહંકર૦ ૮ જે નવ-વાડ વિશુદ્ધતા, તે પૂજા નવ-અંગ છે પંચાચાર-વિશુદ્ધતા, તે ફૂલ પંચરંગ-સુહંકર૦ લા દી કરતાં ચિંતવેજી, જ્ઞાન-દીપક સુ-પ્રકાશ નય-ચિંતા વૃત પૂરિયું છે,
તત્વ–પાત્ર સુવિલાસ-સુહંક૨૦ ૧૦ ધૂપ રૂપ અતિ કાર્યતાજી, કૃષ્ણ-ગરને જોગ શુદ્ધ-વાસના મહમહેજી,
તે તે અનુભવ-ગસુહંકર૦ ૧૧ મદ-સ્થાનક અડ છાંડવા, તેહ અષ્ટ-મંગલિક ! જે નેવેદ્ય નિવેદીયેંજી, તે મન નિશ્ચલ–ટેક-સુહંકર૦ ૧રા લવણ ઉતારી ભાવીએજી, કુત્રિમ ધર્મને ? ત્યાગ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org