________________
ઝરણાં
સ્તવન ચેવીશી
૧૫
મદ સ્થાનના (આઠ પ્રકારાના) ત્યાગે કરીને તે દેવની સમક્ષ આઠ મગ રચા અને જ્ઞાનાગ્નિને વિષે શુભ સંકલ્પ રૂપ કૃષ્ણાગરૂના ધૂપ કરે. ૪
ધમ સન્યાસરૂપી અગ્નિએ કરીને પૂર્વધર્મના ત્યાગ રૂપે લવશેત્તાર કરીને સામર્થ્ય-ચેાગવડે શે।ભતી આરતીની વિધિ કરી. પ
અનુભવરૂપી કુરતા માંગલદીપ તે દેવનો આગળ સ્થાપે, ચેગરૂપી નૃત્યને વિષે તત્પર થાએ અને ત્રણ તૌય [ઇંદ્રિય, ચાગ અને કષાયના નિગ્રહરૂપ] વાદ્ય ધ્વનિએ રૂપ
સયમવાળા થાઓ. -
આ પ્રમાણે ભાવપૂજાને વિષે તત્પર, ઉલ્લાસયુક્ત મનવાળા અને સત્ય ઘંટાનાદ કરનારાઓના મહાય હાયની હથેળીમાં છે. ૭
ભેદ્ય રૂપે આરાધનારૂપ દ્રવ્યપૂજા ગૃહસ્થાને ઉચિત છે અને અભિન્ન આરાધના સ્વરૂપ ભાવપૂજા સાધુએાને હચિત છે. ૮
(૧૪૭૮) શ્રી મહાવીર જિન–સ્તવન (૬૦-૨૪) (૫થા નિહાળું રૂ બીજા જિન તા-એ દેશી) ચરમ-જિલ્ફેસર વિગત સ્વરૂપનું ભાવુ" કેમ સ્વરૂપ ? । સાકારી વિષ્ણુ-ધ્યાન ન સભવે રે,
એ અ-વિકાર અ–રૂપ-ચરમ॰ llll!
આપ સરૂપે રે આતમમાં રમે રે, તેહના પુર એ ભેદ !
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org