________________
ઝરણાં
સ્તવન–વીશી
૭૭૫
અધિકું એ કિસ્યું કહાવે ?
જિમ તિમ સેવક–ચિત્ત મના-સાહિબા ૧૧ાા માગ્યા વિણ તે માઈ ન પીરસે,
એ ઉખાણે સાચે દસઈ-સાહિબા ૧૨ ઈમ જાણ વનતિ કીજઈ,
મેહનગારા ! મુજરા તીજ–સાહિબા. ૧૩ વાચક જણ કહે ખમીય આગે, દિઓ શિવ-સુખ ધરિ અવિહડ રંગે-સાહિબા૦ ૧૪
(૧૪૭૪) શ્રી પાર્શ્વનાથ જિન–સ્તવન (૬૦-૨૩) (કહેણી કરણું તુજ વિણુ સાચા કેઈ ન દેખે જોગી
એ દેશી) પાસ-પ્રભુ પ્રણમું સિર નામી, આતમ-ગુણ અભિરામી રે પરમાનંદે પ્રભુતા પામી,
કામિતદાઈ અ-કામી ૨-પાસ છે ૧ છે વિશમાં શું તેવૌસા, દૂરી કર્યા તેવીસા રે ! ટાળ્યા જેણે ગતિ-થિતિ વિશા,
આયુ ચતુષ્ક પણવીસા રે–પાસ મારા લેહ કુધાતુ કરે જે કંચન, તે પારસ પાષાણે રે નિવિવેક-પણિ તુમ નામે,
એ મહિમા સુપ્રમાણે ૨-પાસ. ૩ ભાવે ભાવ-નિક્ષેપે મિલતા, ભેદ રહે કિમ જાણે રે !
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org