________________
૭૭૪
સંપાદક સંકલિત
ભક્તિ-રસ (૧૪૭૩) સુરજમંડણ શ્રી પાર્શ્વનાથ જિન–સ્તવન
(૬૦–૨૩) (સાહિબ! વાસુપુજ્ય જિમુંદા-એ દેશી) સૂરજમંડન-પાસ-જીગુંદા, અરજ સુને કાલે દુખદંદા ! -સાહિબા ! રંગીલા રે હમારા મેહના રે-જીવના રે ! તું સાહિબા! હું છું તુજ-બંદા !,
પ્રૌત બની જિઉં કૈરવ-ચંદા-સાહિબામારા તુઝક્યૂ નેહ નહીં મુઝ કાચ,
ઘણહી ન ભાજઇ રહી જાશે-સાહિબા દેતાં દાન તે કાંઈ વિમાસે,
લાગઈ મુઝ મનિ એહ તમાસે.-સાહિબા જ કેડિ લાગે તે કેડિ ન છેઠઈ,
દિઓ વંછિત સેવક કર જે ઈ–સાહિબા) પાપા અ-ખય ખજાને તુઝ નવિ ખૂટઈ
હાથ થકી તે સ્યું નવિ છૂટઈ?—સાહિબ છે જે ખિજમતમાં ખામી દાખે,
તે પણિ નિજ જાણ હિત રાખો! સાહિબા ધનુ કૂપ આરામ સ્વભાવે,
દેતાં દેતાં સંપત્તિ પાવઈ- સાહિબા૮ તિમ મુઝનઈ તુ જે ગુણ દે,
તે જગમાં યશ અધિક વહે-સાહિબા. ૧૦ ૧ ઘણ= લોખંડના મેટા હથોડાથી ઝીણો હીરો ન તુટે. ત્રીજી ગાથાન બીજી લીટીને માટે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org