________________
સંપાદક સંકલિત
ભક્તિ-રસ તાને તાન મિલે ચે અંતર?
એહ લેક-ઉખાણે રે-પાસ. ૪ પરમ-સરૂપી પરમ-રસસું, અનુભવ-પ્રીતિ લગાઈ રે ! દેષ ટળે હેય દષ્ટિ સુનિર્મલ,
અનુપમ એહ ભલાઈ રે-પાસ. પા કુમતિ-ઉપાધિ કુધાતુને તજીએ.
નિરૂપાધિક ગુણ ભજીએ રે પાષિક-સુખ-દુખ પરમાર,
તે લહે નવ રંજીએ ૨-પાસદા જે પારસથી કંચન જાચું, તેહ કુધાતુ ન હવે રે તેમ અનુભવ–રસ–ભાવે ભેદ્ય,
શુદ્ધ-સરૂપે જુવે રે-પાસ. ઘણા જામ-નંદન ચન્દન–શીતલ, દશન જાસ વિભાસે રે જ્ઞાનવિમલ પ્રભુતા ગુણ વધે,
પરમાનન્દ વિલાસે ર–પાસ૧૮
(૧૪૭૫) શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ જિન સ્તવન
(૬૦-૨૩)
જ્ય જય જય જય પાસ-જિસુંદ! અંતરીક્ષ પ્રભુ! ત્રિભુવન-તારન,
ભવિક-કમલ-ઉલ્લાસ-દિણંદ-જય૦ ૧ તેરે ચરન શરન મેં કીને, તુમ બિનુ કુણ તેરે ભવ કુંદ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org