________________
૧૭૪૪
શ્રી જ્ઞાનવિમલ મ. કૃત ભક્તિ-રસ અનેકાંત-નયરૂપ જે તુમ વાણું રે,
ભિષફ અવર ન કેઈ અને પમ નાણી રે મારા કરૂણાવંત કપાસ કપ હવે કીજે રે,
- ભવ-ભવ એવીજ રંગ અ-ભંગે દીજે રે શ્રી જિનવર મહારાજ સાહિબ સુણીયે રે,
ભાવ મને મન જાણું ઘણું શું ભણીયે રે? ૩ શું બહુ ભાગ્યે, હે ઈ સેવક ગણીયે રે,
દેખી દેષ અનેક એ નવિ અવણીયે રે ! સેવકની સવિ લાજ સ્વામી વધારે રે,
ભક્તિ-આતુરતા ભાવ એ વ્યવહારે રે છેડા આપ-સરૂપ ન કોઈ કેને આપે રે,
પણ સહાયને હેત ધ્યાને થાપે રે જેમ રવિથી પંકજ વાસબંધન વિઘટે રે
તેમ જ્ઞાનવિમલ–ગુણ વૃદ્ધિ પ્રભુથી પ્રગટે રે પા
(૧૪૪૫) સ્તવન–૧૧ (૫૯-૧૧)
(રાગ–વેલાઊલ.)
(પ્રભાતી રાગ) જબ લગ સમક્તિ-રત્નકું, પાયા નહિં પ્રાણી ! તબ લગે નિજ-ગુણ નવિ વધે,
તરુ વિણ જિમ પ્રાણું-જબ૦ ૧ તપ–સંયમ કિરિયા કરે, ચિત્ત રાખે ઠામ છે દર્શન વિણ નિષ્ફલ હેવે, જેમ શ્રેમ-ચિત્રામ-જબ, કેરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org