________________
ઝરણ સ્તવન–વીશી
૭૪પ સમિતિ-વિરહિત જીવને, શિવ–સુખ હોય કેમ? વિણ તે કાર્ય ન નીપજે મુદવિણ ઘટ જેમ-જબ૦ ૩ પરંપર-કારણે મિલકે, એ છે સમકિત-મૂલા શ્રેણિક-પ્રમુખતણુ! પેરે, એ સિદ્ધિ અનુકૂલ-જબ૦ ચાર અનતાનુંબંધિયા, ત્રિક દર્શન-મેહ : શાન કહે જે ક્ષય કરે, વંદુ તે ગુણ ગેહ-જબ૦ પા
(૧૪૪૬) સ્તવન–૧૨ (૫૯-૧૨)
(રાગ-અટાણે) પ્રભુ! તેરી ભકિત સદા સુખદાઈ અવિધિ-આશાતના દૂ૨ કરીને,
જે કરે મન નિરમાઈ_પ્રભુ૧ ઘર આંગણ પર સ્વર્ગ તણું સુખ, નરસુખ લહત સવાઈ ! સૌભાગ્યાદિક સહજ સુભગત,
સહચર પર ચતુરાઈ-પ્રભુ મારા દુતર ભવ-જલનિધિ સુખ તરીકે, દરે અરતિ-બલાઇ ! મન-વચન-તનુ કરી ભવ-ભવે ચાહું,
એહિ જ સુકૃત-કમાઈ-પ્રભુe Iકા જ્ઞાનવિમલ-ગુણ પ્રભુતા પામી, શિવ-સુંદરી મિલી ધાઇ સમતિ પદ જિનપદ ગુણ-સંભવ,
એ ગુણ કરણ વડાપ્રભુo n૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org