________________
૭૪૨
ઝરણાં
સ્તવન–ચોવીશી અનિશ યાન-તાન મુજ એહ,
જ્ઞાનવિમલ-ગુણ કહીયે –ચરણ
૪
(૧૧૪૩) સ્તવને-૯ (૫૯-૯)
(રાગ : આશાઊરી) દુમતિ વીતિને રે અમ ઘરે આવ્યા, વાહલા તે વારૂ કીધું રે અવિરતિ વિરહ-વિછોયા ભાગા,
કાજ અમારૂં સીધું – ૧ દષ્ટિ-રાગની ઘુમતા દસે, મદ-મધુપાન જ કીધું રે એમ પરઘરે પેસંતા દેખી, મુનિ સે મેણું દીધું -દુ પાર જયું પીણું કહે સુણી સુમતિ સુંદરું,
મુજ હિયડું હેજે વિલધું રે ! જ્ઞાનવિમલ ગુણ ભૂષણ આપી,
અક્ષય અહવા તન દીધું ૨-૬૦ ૩
(૧૪૪૪) સ્તવન–૧૦ (પ૯-૧૦)
(રાગ–કેદા) ભલું કીધું કે મારા નાથ! મુજ મન આવ્યા રે,
મિલી શિવપુર સાથ, સવિ સુખ પાવ્યા રે સુ-પ્રસન્ન થઈને આજ, દરિયન દીધું રે,
આ માનવના અવતાર તાણું ફલ લીધું છે ? તુજ શાસન-પરતીતે મેં હિત જાણી રે, છે યદિ અ–ગમ અર્થાહ પણ ચિત આણું રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org