________________
ચરણ :
સ્તવન ચોવીશી (૭૭૬) (૩૩-૮) શ્રીચંદ્રપ્રભ-જિન સ્તવન
- (દેશી-આ છેલાલની) ચંદ્રપ્રભ જિનચંદ્ર, આઠમે પૂરણુંનંદ;
આ છે લાલ! દીઠો અતિશય શેભતેજી. ૧ મંદરમહીધર ધીર, પ્રાપ્ત ભવોદધિ તીર,
આ છે લાલ ! ભવ પડતાંને થોભતાજી. મારા ગાદિક જે અપાય, જેહથી ભાવવૃદ્ધિ થાય, : : આ છે લાલ ! દૂર કર્યા તે દેષને જી. ૩ વાર્યો મેહ જ જાળ, સંતત કર્મ જ બાલ;
આછે લાલ! પામ્યા સર્વ ગુણ પોસનેજી. ૪ કરતા જગ ઉપકાર, ધર્મ દેશના જળધાર,
આ છે લાલ ! સાર વચને ભવિ બૂઝવેજી. પાપા સંયમ સત્તર પ્રકાર, ભાવ આમય પ્રતિકાર,
છે. લાલ ! અતિચાર વ્રણ રૂઝવેજી પેદા કેવળજ્ઞાન પ્રકાશ, ભવિજન કમળ વિકાશ,
આ છે લાલ! કરતે દિનમણિની પરેજી પળા મહિયલ કરે વિહાર, સકળ લેક સુખકાર,
આ છે લાલ! જિહાં આદર તિહાં સંચરેજી ૮ એહ તીરથનાહ, ભેટો અધિક ઉછાહ, : આ છે લાલ! હર્ષ અથાગ હૈયે થાજી પાલા વાઘજી મુનિને ભાણુ, કહે પ્રભુ અનંત વિનાણ,
આ છે લાલ ! સમતાસાગર તું જયજી. ૧૦ના
૧ મેરૂ પર્વત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org