________________
શ્રી ભાણચંદ્રજી કૃત
ભક્તિ-રસ
(૭૫) (૩૩–૭) શ્રી સુપાર્શ્વનાથજિન સ્તવન
(દેશી-વીંછુઆની) શ્રી સુપાસ સુવાસના, પસાર જગ પરિમરપૂર રે લાલ તિણે તિહું લેક વાસિત ર્યા, | * કીધા સવિ જન સ-સનર રે લાલ ૧ મિથ્યા અવિરતિ પ્રમુખની, અનાદિ કુવાસના જેહરે લાલ પ્રભુ વાસન ફરસન થકી,
- અતિ દૂર કરી સવિ તેહ-રે લાલ શ્રી. પુરા એક વાર પ્રભુ વાસના, વાસિત થયે જે ભવિજીવ-રે લાલ તે નિયમા શુકલ પક્ષીઓ,
અર્ધ પુદ્ગલે સિદ્ધિ સમીવ–રે લાલ શ્રી. ૩ એહ વાસના અઘ–નિનાસના,
જિન ભાસિત ભાસના તત્વ-રે લાલ અંતરજ્ઞાન પ્રકાશના,
ભવપાસના છેડે મમત્વ–રે લાલ શ્રી૧૪ પ્રભુ વાસના મુજ આપજે,
સુણે વિનતિ એ જગભાણ–રે લાલ ! જિન–ચરણે થિર થાપજે,
કહે વાઘજી મુનિને ભાણુ-રે લાલ શ્રીપાપા કા'
૧ તેજસ્વી ૨ પાપને નાશ કરનારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org