________________
શ્રી ભાણજી કૃત
ભક્તિ A
(૭૭૭) (૩૩–૯) શ્રીસુવિધિનાથજિન સ્તવન (કપુર હાવે અતિ ઉજળા રે એદેશી) સુવિધિનાથ જગનાથજીરે, અનુપમ સુવિધિનિધાન । અવિધ દોષ સિવ વારતારે, કરતા સકળ વિધાન ૨ સ્વામી ! અલિહારી તુમ ધમ ા
જે આપે શિશમ રે સ્વામી,
દૂર હરે ભવ ભરે—સ્વામી-ખલિ૦ ૫૧૪
વિધિ ભાખ્યા અરિહ તજીરે, સંકળ જીવ સુખકાર । હિંસા અવિધિ જિહાં નહીરે,
જીવદયાનિધિ સારરે—સ્વામી-મલિ॰ ારા જે વિધિ કહે। જગતાતજીરે, તે વિધિ મેં નવિ થાય । વિધિ વિના શિવપદ નહીરે,
હવે ચે. સિદ્ધિ ઉપાય રે-સ્વામી-ખલિ॰ નાણા વિધિ-અવિધિ જાણું નહીરે, સેવુ' પ્રભુના પાય । આંહ્ય ગ્રહ્માની લાજથીરે,
આપે તારણ્યેા જિનરાયરે,~સ્વામી-ખલિ॰ ઝા તારક બિરૂદ જિષ્ણુંનારે, જગમે છે સુપ્રસિદ્ધ ! તે ઋણુ ઠામે કિમ રહેરે,
જો મુજ કાજ ન સિધ્ધ રે–સ્વામી—અલિ પા પેાતાવટ જાણી કરીરે, આપે અવિચળ રાજ । વાઘજી મુનિના ભાણુનારે,
એટલે સિદ્ધાં કાજરે,-સ્વામી-મલિ॰ દાક્ષા
Jain Education International
解
S
S
For Private & Personal Use Only
www.jainelibrary.org