________________
ઝરણું સ્તવન–ચોવીશી
૬૯૯ આળ પંપાળ સવિ અલગી મૂકી,
તુજશું માંડ પ્રતિબંધે –લાગે. ૪ ભવ-સાગરમાં ભમતાં ભમતાં,
પ્રભુ પાસને પામ્યા આરે રે ઉદયરતન કહે બાંહ ગ્રહીને,
સેવક પાર ઉતારે છે–લાગે. પા
(૧૪૦૦)(૫૭–૨૪) શ્રી મહાવીરસ્વામી-જિન સ્તવન ના રે પ્રભુ! નહી માનું ! નહીં માનું અવરની આણ, નારે પ્રભુ! નહીં માનું
મહારે હારું વચન પ્રમાણના ૨૦ ૧૩ હરિ-હરાદિક દેવ અનેરા, તે દીઠા જગમાંય રે ૧ભામિની-ભ્રમર-ભ્રકુટીએ ભૂલ્યા,
તે મુજને ન સહાય7ના રે મારા કેઈક રાગી ને કેઈક દ્વેષી, કેઈક લેભી દેવ રે કેઈક મદ-માયાના ભરિયા,
કિમ કરીએ તસ સેવ? ના રે ઘડા મુદ્રા પણ તેહમાં નવિ દીસે,
પ્રભુ ! તુજ મહિલી તિલ-માત્ર રે જે દેખી દિલડું નવિ રીઝે !,
શી કરવી તસ વાત? ના ૨૦ ૪ ૧ સ્ત્રીની ભમરા જેવી કાળી ભ્રકુટિથી),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org