________________
૭૦૦ સંપાદક-સંકલિત
ભક્તિ-રસ તું ગતિ! તું મતિ! તું મુજ પ્રીતમ!
જીવ-જીવન આધાર રે . રાત-દિવસ સુપનાંતર માંહિ,
તુંહી હારે નિરધારના રેટ પા અવગુણ સહુ ઉવેખીને પ્રભુ! સેવક કરીને નિહાલ રે ! જગબંધવ એ વિનતી હારી,
મારાં સવિ દુઃખ દૂરે ટાળ-ને રે ચોવીશમા પ્રભુ! ત્રિભુવન-સ્વામી ! સિદ્ધાર્થના નંદ રે ! ત્રિશલાછના નાનડીયા પ્રભુ !
તુમ દીઠે અતિહીં આનંદ-ના રે૭ સુમતિવિજય કવિરાયને, રામવિજય કરજોડ રે ! ઉપકારી અરિહંતજી ! માહરા,
માહરા ભવોભવનાં બંધ છેઠ-ના ૨૦ ૮
(૧૪૦૦)(૫૭-૨૪) શ્રી મહાવીર સ્વામી–જિન સ્તવન આજ જિનરાજ! મુજ કાજ સિધ્યા સવે,
તું કુપાકુંભ જે મુજ તુ . કલ્પતરૂ કામઘટ કામધેનુ મિલ્યો,
- આંગણે અમીયરસ મેહ વૂઠ-આજ ના વીર! તું કુડપુર નયર–ભૂષણ હુએ,
રાય સિદ્ધાર્થ ત્રિશલા-તના સિંહ-લંછન કનકવણું કર-સપ્ત-તનુ,
તુજ સમે જગતમાં કે ન જે -આજ રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org