________________
૬૯૮ સંપાદક-સંકલિત
ભક્તિ–રસ બાલક તે જિમ-તિમ બોલતે, કરે લાડ તાતને આગે રે તે તેહશું વંછિત પૂર,
બની આવે સઘળું ગે -શ્રી. લા મારે બનનારૂં તે બન્યું જ છે,
હું તે લેકને વાત શીખાવું રે . વાચક જસ કહે સાહિબા,
એ રીતે પ્રભુ ગુણ ગાવું –શ્રી. ૧
(૧૩૯૯) (૫૭–૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન તારી મૂરતિનું નહિં મૂલ રે, લાગે મને પ્યારી રે !
તારી આંખડીયે મન મેહ્યું છે, જાઉં બલિહારી રે !!! ત્રણ ભુવનનું તત્ત્વ લઈને, નિર્મલ તુંહી નિપાએ રે જગ સઘળું નિરખીને જોતાં,
તાહરી હેડે નહિ આ રે-લાગે. ૧ ત્રિભુવન-તિલક સમેવડ તાહરી, સુંદર સૂરતિ દીસે રે કેટિ કંદર્પ સમ રૂપ નિહાળી,
સુર-નરનાં મન હસે રે-લાગેiારા જ્યોતિ-સ્વરૂપ તું જિન દીઠે,
તેહને ન ગમે બીજુ કાંઈ રે ! જિહાં જઈએ ત્યાં પૂરણ સઘલે,
દીસે તુંહીજ તુંહી ર–લાગેમારા તુજ મુખ જેવાને રઢ લાગી,
તેહને ન ગમે ઘરને ધંધે રે
ગા ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org