________________
श्री वर्धमानस्वामिने नमः શ્રી ભાણચંદ્રજી ક્ત સ્તવન–ચેવીશી
(૭૬૯) (૩૩–૧) શ્રીરૂષભદેવ-જિન સ્તવન પઢમ જિણેસર ! પ્રભુત સુરેસર ! કેશર-સમ વળી દેહ, એહ સમ સુખકર અવર કોઈ નહીં, મહિયલ ગુણમણિગેહહે ! સ્વામી! તું હિ સદા સુખકાર !
તું જગજીવ આધાર–હા–સ્વામી ના પાર સંસાર–સાગરતણે તે લહે, જે વહે શિર પ્રભુ આણ, પાણપાટક અન્ય દેવ તજી,
ભજી લ્ય ! ત્રિભુવનભાણ– સ્વામી-તુહિ૦ પરા જ્ઞાન પૂરણ તુજ રવિ સમ ઝલહલે, ખલહલે વચનપધિ , બે લહિવા પીયે જે ભવિ શ્રુત-સુધા,
તે બધા કરે નિજ શેધિ–હો સ્વામી–તુંહિ૦૧૩ ધ જિમમેહરિપુ દૂર કરી તું જ્યો, થયે શિવસુંદરી–કંત, અંત નહી જેને તેહવા સુખ લહ્યો,
મેં ગ્રહ્યો, તું ભગવંતન્હો સ્વામી–તું હિ૦ ૪.
૧ ચંડાળને મહેલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org