________________
સ્તવન ચોવીશી
૨૫
શાંત-સુધારસ–૨ અસરીસ સાગર જગત દિવાકર દેવ સેવક ભાણ કહે મુનિ વાઘને
ભવ ભવ તાહરી સેવ–હે સ્વામી–તુંહિ. આપા
(૭૭૦) (૩૩–૨) શ્રી અજિતનાથજિન સ્તવન
લાછલ દે માત મહાર–એ દેશી] શ્રી અજિત અમિત ગુણધાર, સૌભાગી સિરદાર, આજ હે! બારહ પરખદ આગળ ધર્મ કહે મુદાજી ના ધર્મ–તે જે સ્યાદવાદ, અનેકાંત અવિવાદ, આજ ! મિથ્યાવાદ કુતર્ક-વિતર્ક નહી કદાજી પરા જિનને એ વિધિવાદ, જિહે નહીં હિંસા વિષાદ, આજ હો ! ઉત્સર્ગ અપવાદે ભિન્નપણે કહેજી ૩ નિશ્ચય ને વિવહાર, સામાન્ય વિશેષ પ્રકાર, આજ હે! સાર વિચાર જિનાગમ તત્વ તે સંગ્રહજી જા એક આરંભે ધર્મ માને મિથ્યા ભર્યા આજ હે ! કર્મ બહળસંસારી તે જિન ભાખીચેજી પા ધર્મ, મિશ્ર–આરંભ, એક કહે નિરારંભ, આજ હે ! તે પણ દંભમતિ હઠ વાદીનો સાખીયેાજી દા ધર્મ અધર્મ મિશ્રપક્ષ, જે જાણે તે દક્ષ, આજ હે! કર્મકક્ષને દહવા તેહ વિભાવશુંજી શા ૨ અપૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org