________________
ઝરણાં
સ્તવન વીશી
(૭૬૮) (૩૨-૨૪) શ્રીમહાવીર-જિન સ્તવન
[મુજ છે જીરે-એ દેશી મુજારે જ સિદ્ધારથ દારક! મુજરો છે,
સેવક સુખ કારક–મુજરો ત્રિભવન જનતારક-મુજ, જિનશાસન ધારક—મુજર૦ વંદે ભવિકા ! વીર જિનેશર, વીશમે જિનત્રાતા, કેસરી લંછન કેસરી સરખે, -
કત્રિશલારાણી માતા–મુજર૦ પાના પજીવિત વરસ બહોતર અને પમ, સોવન કાંતિ ઉદાર, ક્ષત્રિય કુંડ નગર અતિ શોભે,
“એકાદશ ગણધાર–મુજરો પરા માતંગસુર સિદ્ધાર્થ દેવી, પૂજે જિનવર પાયા, 'સાત હાથ તુજ દેહ પ્રમાણુજ,
૧૨ચઉદ સહસ મુનિરાયા–મુજર૦ લા સાધવી સહસ છત્રીશ બીરાજે, ચરમજિનેશ્વર દેવા, તેર પદે મેં જિનવર ગાયા,
સુરપતિ કરતા સેવા–મુજર ાજા ભણશે ગણશે જે જન સુણશે, તસ ઘર રિદ્ધિવિશાળ, અમેદસાગર જપે પ્રભુજીને,
હેજે મંગળમાળા–મુજરો પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org