________________
૬૩૮
સ`પાદક—સ‘કલિત
.
તુમ ચરણે પાવન કર્યુ” રે, પૂર્વ નવાણુ વાર । તેણે તીરથ સમથ થયુ રે, કરવા જગત ઉદ્ધાર—ઋષભ ॥૧॥ અવર તે ગિરિ પર્વતે વડારે, એહ થયો ગિરિરાજ । સિદ્ધ અનત ઈઠાં થયા રે,
વલી આવ્યા અવર જિનરાજ-ઋષભ૦ ારા સુ દરતા પૈસુર-સદનથી રે, અધિક જિહાં પ્રાસાદ ! બિંબ અનેક શોભતા રે, દીઠે ટળે વિખવાદ-ઋષભ૦ ॥૩॥ ભેટણ કાજે મદ્યા રે, આવે સવિ ભવ-લેક ! કલિ–મલ તસ અટકે નહિ ૨,
રજતુ સાવન ઘન રોક—ઋષભ૦ ૪૫ જ્ઞાન વિમલ-પ્રભુ જસ શિરે રે, તસ કિસી ભવ-પરવાહ ? । કર-તલ-ગત શિવ-સુદર્શી રે,
મિલે સહેજ ધરી ઉચ્છાહુ-ઋષભ॰ "પા
ER
(૧૩૪૭) (૧૭-૨૬) શ્રી અજિતનાથ જિન-સ્તવન
(સુત સિદ્ધારથ-ભ્રૂપના રે)
અજિત-જિષ્ણુદ ક્યા કરે રે, આણી અધિક પ્રમાદ 1 જાણી સેવક આપને રે, સુીયે વચન વિનાદ રે
જિનજી સેવના । –સાલવ તાડરી હાો રે, એ મન—કામના ॥૧॥ ૧. દેવ વિમાન, ૨ જેમ શકડા સાના સ્માદિ ધનને (ચાથી ગાયાની ચોથી લીટીના અથ)
કાટ ન લાગે
Jain Education International
ભક્તિ-રસ
For Private & Personal Use Only
www.jainelibrary.org