SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણાં સ્તવન–ચોવીશી ૬૩e કર્મશત્રુ તમે જિલીયા ૨, તિમ મુજને જિતાડ અ-જિત થાઉં દુશમન થકી ૨, એ મુજ પુરે રૂહાડ ૨-જિન ધરા જિતશત્રુ-નૃપ-નંદને રે, જીપે વયરી જે ! અરિજ ઈહાં કણે કે નહિ રે, અવધારે ગુણ-ગેહ –જિન ભવા સકલ પદારથ પામીએ રે દીઠે તુમ રદિદાર સેભાગી મહિમા નીલે રે, વિજયા-માતા મહાર રેજિન જ જ્ઞાન વિમલ સુ-પ્રકાશથી રે, ભાસિત કાકા શિવ-સુંદરીના વાલહા રે, પ્રણમેં ભવિજન થેક -જિન પા (૧૩૪૮) (૫૭-ર) શ્રી અજિતનાથ-જિન સ્તવન –ગરબાની) અજિત-જિનેશ્વર સાહિબા રે! લે!, વિનતડી અવધાર–મ્હારા વહાલાજી ! ! ! તું મનરંજન માહરે ૨ લે!, દિલડાને જાણહાર–મહારા હાલાજી! હે -હવે નહિં છોડું હારી ચાકરી રે હૈ.૧૫ લાખ ચોરાશી હું ભાગ્યે રે લે!, કાળ અને તે અનંત-હાશ હાલાજી હા, ૧ મનની ધારણા, ૨ ચહેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy