________________
ઝરણાં સ્તવન–વીશી
૬૩૭ વંદના બિસુણી રે પરમ-સુખ દીજીયે,
કીજીયે રે કંઈ જન્મ-મરણ દુઃખ દૂર જે, પદ્યવિજયજી સુપસાયે રે ઋષભ-જિન ભેટીયા,
જિન વંદે કંઇ પ્રહ ઉગમતે સૂર જે પાપા
(૧૩૪૫) (૫૭–૧ ફુ) શ્રી ઋષભદેવ-જિન સ્તવન
(શ્રી સુપાસજિનરાજ) શ્રી જિન જગ–આધાર, મરૂદેવી-માત–મહારા આજ હે સ્વામી રે! શ્રી ઋષભ જિનેશ્વર સેવીયેજી શ્રીમારા શત્રુંજયગિરિ છત્ર, નાભિનરેશર પુત્ર છે આજ હે! જીપે રે, જગદીસર તેજે ભાણજી શ્રી પારા આવ્યે હું પ્રભુ પાસ, સેવક ઘો શાબાસ છે આજ હો! આશા રે, સાહિબ વિણ કેહની દાસનેજી-શ્રી બાલા મન માને અરદાસ, માને મટિમ જાસ | આજ હે! તેણે રે, મન મોહે નયન પસાઉલે છ–શ્રી નામ ધરી જે નાથ, લે સહુના દિલ હાથ આજ હે! નેહી રે, સ્થિતિ એહ મેટા મેઘનીજી-શ્રી પા
(૧૩૪૬) (૫૭-૧ ૩) શ્રી ઋષભદેવ-જિન સ્તવન તું ત્રિભુવનસુખકાર–ષજિન ! તું ત્રિભુવન છે
શત્રુંજયગિરિ–શણગારાષભ૦, |
ભૂષણ ભત-મઝાર–ષભ૦
આદિ-પુરા અવતાર- પાટ |
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org