________________
૧૬ શ્રી પ્રમોદસાગરજી કૃત
ભક્તિ-રસ: (૭૬૧) (૩૨–૧૭) શ્રી કુંથુનાથ જિન-સ્તવન
(મ કરે માયા કાયા કારમી–એ દેશી) રંગ લાગ્યે પ્રભુરૂપશું, તું જો કુંથુ જિનરાય રે ! દેહની કાંતિ કંચન સમી,
ગજપુર સૂરનૃપ તાય રે—રંગ પાના રાણી પસિરી જેહની માતૃકા, પાંત્રીશ ઉચાપની દેહરે, સેવતે છાગ લંછન મિસે,
કિમ દીયે પ્રભુ તસ છે. રે—રંગ પારા. જેહને પાંત્રીસ ગણધરા, મુનિજન સાઠ હજાર રે ! સાઠ સહસ પ્રભુ સાહુણ,
ખટશત અતિ મહાર રે—રંગ૩. Tયક્ષધર્વ બલા જક્ષણી, દોય કરે શાસન સેવરે વરસ પંચાણુ સહસ આઉખું,
- તુંહી તુંહી સહી દેવરે—રંગ . જ્ઞાનગુણ-કુસુમ તનુવાસિત, ભાસિત લેક અલેક રે ! પ્રમોદાગર પ્રભુ ચિત્ત ધરે,
જિમ ધરે રદિનકર ઉકેકરે–રંગ પાઇ
૧ ધનુષ્ય, ૨ સૂર્ય, ૩ ચક્રવાક પક્ષી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org