________________
10
સ્તવન ચોવીશી (૬૨) (૩૨–૧૮) શ્રીઅરનાથજિન સ્તવન
[વાહણ પાંચસે પુરીયાં—એ દેશી] . આશ પૂરે 'અરનાથજી, સાતમે ચક્રધર સ્વામી રે. લવિપંકજે પ્રતિબંધતે, શેાધતે આતમરામીરે
મેહન મૂરતિ જિન તણું. શા ગજપુર નગર અતિ સુંદરૂં, નામ સુદરશણુ ભૂપરે, “દેવીરાણી જસ માત છે, - ૧ગાલિતહેત પમનુરૂપ રે. મોહન, રા લંછન નંદાવરતનું ધનુષ જેસ ત્રીશનું માન રે. વરસ રાશી' હજારનું, “જીવિત જાસ પ્રધાન –મેહન ગણધર તેત્રીશ જાણીયે, સાધુ ગણુ સહસ પંચાસ રે, 'સાહણી સાઠ સહસ ભલી,
છેડવે મેહ ભવ–પાશ રે–મેહન કા યક્ષરાજા સુર યક્ષણી, ધારિણે નામે કહેવાય રે, પ્રભુ તણું આજ્ઞા શિર ધરે,
પ્રાદસાગર ગુણ ગાયરે–મોહન પા
(૭૬૩) (૩૨–૧૯) શ્રીમલ્લિનાથજિન સ્તવન
આદિ જિનેસર વિનતિ-એ દેશી મહિલજિનેસર વંદી, નીલકમલદલ અંગ-લાલરે, તીર્થકર પદ ભગવ્યું, કુમરીરૂપે ચંગ–લાલરે. મહિલ૦ ૧ છે શુદ્ધ સેન જેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org