SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણાં સ્તવન ચાવીશી (૭૬૩) ૩૨-૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન (ઈડર આંખ આંખલી રે એ દેશી) ૧શાંતિજિનાધિપ સામેારે, પુણ્ય તણે! અંકુર ! ધ્યાનાનલ મળ ટાળીને રે, પ્રગટયો આતમનૂર— ચતુર ! જિન પ્રગટયો :અનુભવ પૂર મેહુતિમિર દૂરે કરી રે, ઉગ્યા સમતિસૂર-ચતુર॰ ॥૧॥ રગજપુરનગર સેહામણારે, વિશ્વસેનનરપતિ તાત । ૪અચિરા જનની દેવનીરે, પુરિ લંછન અતિકાંત----ચતુર૦ ૫૨૫ ૬વિત વરસ એક લાખનું રૅ, ચ્યાલીશ ધનુષનું માન । છત્રીશ ગુણધર ગુણનીલા રે, ધરતા પ્રભુકા ધ્યાન—ચતુર॰ ઘણા ખાસò સહસ જસ સાધુ છે રે, તીન રણુ આધાર । ૧ એકસઠે સહુસ સાધવી રે, અધિકી ખટ અવધાર—ચતુર॰ ૫૪૫ સેવે ગરૂડ યક્ષેશ્વરૂ રે, ૧૨નિરવાણી તસ નાર; શાંતિકર જગ શાંતિજી રે, Jain Education International પ્રમાદસાગર જયકાર—ચતુર૰ ાપા ૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy