________________
ઝરણાં સ્તવન–ચોવીશી
૫૬૭ (૧૨૭૫) (૫૪–૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન
અજિતજિનેસર સેવી -પ્રભુ વાલાજી, તું તે અજિતકરણ જગદેવ-જિન લટકાલાજી ! ભવભ્રાંતિ ભમતાં થકાં રે-પ્રભુ વાલાજી,
શુભ લાધી જિનવર–સેવ-જિન લટકાલાજી. ના મનમેહન મહારાજશું રે-પ્રભુ વાલાજી,
મુઝ મલવા મને રથ થાય-જિન લટકાલાજી ! નિરગીસૂ નેહલે ?-પ્રભુ વાલાજી,
કહે કિણિ પરિ કીધે જાય –જિન લટકાલાજી. રામ પતિતપાવન જિન જાણીયે રે–પ્રભુ વાલાજી,
ભવતારણ-તરણ-જિહાજ-જિન લટકાલાજી ! ચાકર ચૂકે ચાકરી–રે પ્રભુ વાલાજી,
જિન બાંહિ પ્રહાની લાજ-જિન લટકાલાજી-૩ વિષય-વિ–મન રૂપ વાસીયા રે-પ્રભુ વાલાજી,
અલિ! દીઠા દેવ અનેક-જિન લટકાલાજી ! તુઝ વિણ મન માને નહીં ર-પ્રભુ વાલાજી,
એવી ભવ-ભવ મુઝ મન-ટેક-જિન લટકાલાજી. જાક ખીર સાગર'વન કવાદીઓ –પ્રભુ વાલાજી,
પદધિ લવણ ભુવન ન સુહાય-જિન લટકાલાજી ! નંદનવન રમ્યા આનંદશું રે પ્રભુ વાલાજી,
થિર મન ન કરીર–વન થાય-જિન લટકાણાજી પા ૧ વિષયોથી વિચિત્ર છે મન જેનું, ૨ રૂપથી ખેંચાએલ, ૩ હે સખિt ૪ પાણી, ૫ સમુદ્ર, ૬ ખારે ૭ કેરડાનું વન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org