________________
સ
શ્રી જગજીવનજી મ. કૃત
વિનય યુગતિ કરી વિનતી રે-પ્રભુ વાલાજી,
+
કૃપાનિધિ જાણી વયણ કહાય–જિન લટકાલાજી । પા ચૈામાસું અતિ ઉમંગે ?-પ્રભુ વાલાજી.
ગણી જગજીવન ગુણ ગાય–જિન લટકાલાજી. uit
O
(૧૨૭૬) (૫૪-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન
સકલ સુરાસુર-સંકર, કિંકર જય નરરાયાજી ! સંભવ સમ્યક્ શિવ-સુખ-દાયક.
લાયક જિન મન ભાયા–સભવ સ્વામીજી ૫૧
ભવ–ભય-ભજન રઅદ્ય-મલ-મંજન, ગજન અરિદજી ।
જ્ઞાન-દિવાકર જગત–પ્રભાકર,
ભક્તિ–રસ
પતિત–વ્રુધ્ધારણ ભવે દધિ-તારણ,
ધારક જગમાં ધર્મ-સંભવ સ્વામીજી રા
Jain Education International
કારણ તુ' જિન પાયેાજી |
દૌનદયાલ કમયાન કૃપાનિધિ,
ધ્યાન ધરી મન યાચા-સંભવ સ્વામીજી રૂા તું પ્રવિધિ તું પબુધ તું આદેસર, પુરસેાતમ પદ રામીજી । ઇત્યાદ્ઘિક ભવિ નામ જપતા,
પરમ મુગતિગતિ પામી–સભવ સ્વામીજી nu
૧ સમૂદ્ર ૨ પાપ રૂપ મેલને દૂર કરનાર, ૩ કૃપાળુ, ૪ બ્રહ્મા, ૫ યુદ્ધ
For Private & Personal Use Only
www.jainelibrary.org