________________
ઝરણ
સ્તવન ચોવીશી (૧૨૪૭) (પર–૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન રહે ! રહા રે! યાદવરાય ! દો ઘડીયા,
દે ઘડીયાં દે-ચાર ઘડીયાં
-રહ૦ મેહમિહિરાણ શિવાદેવી જાય
તુમે છે આધાર અડવડીયા-રહ૦ ૧ નાહ! વિવાહ ચાહ કરીએ,
કયું જાવત? ફિર રથ ચડીયા-રહો પશુય પિકાર સુણીય કિય કરૂણા,
છોડી દીયે પશુ-પંખી ચડીયાં-રહેમારા ગોદ બિછાઉં મેં વારી જાઉં,
કરૂં વિનતિ ચરણે પડીયાં રહે છે પીયુ વિણ દીહા તે વસિસમાવડ,
ન ગમે સેનને સેજડીયાં-રહે. પાક વિરહ-દિવાની વિલપતી જોવન,
વાડી-વન ઘર સેરડીયાં-રહે છે અષ્ટ-ભવાંતર નેહ નિવાહત,
નવમે ભવ તે વિછડીયાં–હોટ ૪ સહસાવન માંહે સ્વામી સુણીને,
- રાજુલ રૈવતગિરિ ચડિયાં-રહો પીયુજીને નિજ શિરે હાથ દેવાવત,
ચાખે ચારિત્ર-શેલડીયાં-રહો. પા ૧ મેહના ઉપકમમાં, ૨ સુવાનું, ૩ પલંગ,
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org