________________
૫૪૪
શ્રી જ્ઞાનવિમલ મ. કૃત ભક્તિ–રસ વિજય-ભૂપને બેટ વખાને જાયે,
નીલ-કમલદલ-લંછને સુરનરપતિ ગાયે આવા મન મોહ્યું છે મારૂં તુઝ મૂરતિ-દેખી,
સુંદરી એવી કે નહિ તુજ સૂરતિ-સરખી ! ઉપશમ–રસને કુંડ છે નિરૂપમ તુઝ નયણાં,
જગજનને હિતકારિયા જેહનાં છે વયણાં મારા વદન-પ્રસન્નતા અતિઘણું નિર્મળતા રાજે,
નિત્ય-
વિધી છવનાં વયરાદિક ભાજે છે શસ્ત્રાદિક જેહને નહિ, નહિ કામવિકાર,
વાહન–પ્રમુખ ન જેહને, નહિ દેષ અઢાર a પદ્માસન બેઠા થકાં ભવિયણ પડિબોલે,
અનુપમ ગુણ કાંઇ એહ વિ જગજન મેહે ! વિતરાગ-ભાવે મિલ્યા રુધિરાદિક અંગે,
દૂધ-ધારપરે ઉજલા નિમેહ પ્રસંગે જ છે સુરભિ-ગંધ સવિ અંગના અવયવ મલ જેના,
- કમળતણા પરિમલપરે શ્વાસાદિક તેહનાં ! કોત્તર–ગુણથી લડ્યો લેકર દેવ,
જ્ઞાન વિમલ-ગુણને ધણું જે તમને સેવે. પાપા
Sછે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org