________________
શ્રી જ્ઞાનવિમસજી મ. કૃત
ભક્તિ-સ
e
યાદવ-વશ-વિભૂષણ તેમજી, રાજુલ મીઠી વેલડીયાં–રહેા । જ્ઞાનવિમલ-ગુણે - પૌ નિરખત,
હરખત હાત મેરી આંખડીયાં રહા un
૧૪૬
(૧૨૪૮)(૫૨-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન (રાગ–કડખા)
વિમલવર સલ–ગુણ–ચણાયરૂ,
સહજ-આનંદ સુખદ અતિ લક્ષ્યા
પાસ સુખસાગર દરિસ પાયે !
૧અન જિનવચન-સુખ-ચેન આયા-વિમલ ॥૧॥ શુદ્ધ અનિદાન તુઝ યાન ગુણુ-જ્ઞાનથી,
સુઝ ઉપાદાન પ્રભુતા પ્રકાશી ! વિકટ-મિથ્યાત્વની બ્રાંતિ યુનિટ નહિ,
દૂર રહી લૌલ્યતા દીન-દાસી-વિમલ॰ રા એક સુ-વિવેક પ્રભુ નૈક-નજર કરી,
Jain Education International
નિરખતાં દાસના દુરિત જાવે !
જતરણિ-કિરણે કરી કમલ વિકસિત થઈ,
પહલ-પરિમલ યથા પ્રગટ થાવ-વિમલ૦ ॥ એક મુજ ટેક અતિરેક ગુણ-ઉલ્લસી,
તુજ વિના અવર નવિચિત્ત ચાહું!
૧ સાક્ષાત્, ૨ નિયાણાવગરના, ૩ પાસે ન આવે, ૪ સૂ, ૫ વધુ
સુગધવાળુ,
For Private & Personal Use Only
www.jainelibrary.org