________________
શ્રી જ્ઞાનવિમલજી મ. કૃત
ભક્તિ–
(૧૨૭૮) (૧૨-૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન (દેશી-મેાતીડાની)
વિમલ-જિનેશ્વર જગતને પ્યારા,
૫૩૪
જીવનપ્રાણ આધાર હમારા
સાહિબા ! માહે વિમલ-જિષ્ણુ દા,
૧
મેહના! શમ-સુરતરૂ-કદા-સાહિબા૰ ॥૧॥
સાત રાજ અલગે જઇ વસીયા,
પણ મુજ ભકિતતણે. એ રસીયા-સાહિબા॰ ારા મુજ રચિત્ત અંતર કયુ કરી મસી,
સેવક સુખીએ પ્રભુ-શાખાસી-સાહિમા॰ (૩) આલસ કરશે! જો સુખ દેવા,
તા કુણુ કરશે? તુમચી સેવા-સાહિખા॰ ॥૪॥ માહાર્દિક-દલથી ઉગારા,
જન્મ-જરાના દુ:ખ નિવારા-સાહિબા ાપા સેવક-દુ:ખ જો સ્વામી ન ભજે,
પૂરવ–પાતિક નહી મુજ ૪મજે-સાદુિખા॰ ॥૬॥ તા કુણુ ખીજો આશા પૂરે,
સાહિમ કાંઈ ઇચ્છિત પૂરે-સાહુિમા॰ શાળા
જ્ઞાનવિમલસૂરિ જિનગુણુ ગાવે,
સહેજે સમકિત-ગુણુ બહુ પાવે-સાહિબા॰ ૮ના
Jain Education International
૧ સમતા રૂપ કલ્પવૃક્ષના મૂળ સમા, ૨ ચિત્તમાંથ, ૩ દુરમન સેનાથી, ૪ દુર થાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org