________________
૫૩૨
શ્રી જ્ઞાનવિમલજી મ. કૃત
ભક્તિ–રા
આંખડી કમલની પાંખડી-મારા, ચાલે હાર્યા હંસ–મારા. . તુજથી અમ સૌભાગીયા-મારા,
પવિત્ર કર્યો અમ વંશ-મારા કા જે ભાવે તે સુખડી-મારા, લિયે આપું ધરી નેહ-મારા ! ખેલામાંહી બેસીએ મારા,
| તું અમ મનેરથ–મેહ-મારા | ૪ | અમીય-સમાણે લડે-મારા, બેલે ચતુર-સુજાણુ-મારા ! ભામણુડે હું તાહ-મારા,
તું અમ જીવન-પ્રાણ-મારા પાપા ખમા-ખમા મુખે ઉચ–મારા,
જ કેડિ–વરિસ–મારા ! જ્ઞાનવિમલ-જિન માવડી મારા,
દિયે એમ નિત આશીષ-મારા દા
(૧૨૩૭) (પર–૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન
(નીદલડી વેરણ હુઈ રહી–એ દેશી) શ્રીશ્રેયાંસ-જિણુંદનું મેં નિરખ્યું છે ! અપૂરવ મુખ-ચંદ તે નયન-ચકેરા ઉલક્ષ્યા,
સુખ પામ્યા હે ! જિમ સુરતરૂ-કંદ તે-શ્રી. ૧ બિહુ-પખે પૂરણ સર્વદા,
ત્રિભુવનમાં હે! એ પ્રગટ પ્રકાશને ૧ પ્રભુજી બંને પક્ષે માતૃપક્ષ અને પિતૃપક્ષ, અગર વ્યવહારથી નિશ્ચયથી, ચંદ્ર તો શુકલ પક્ષમાં પૂર્ણ થાય-કૃષ્ણપક્ષમાં ઘટે છે
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org