SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૧ ઝરણું સ્તવન–વીશી તિ-પરે પ્રભુ! તુહે ચિત્ત વસે રે, કાંઈ ન રહે પાપ લગાર-ગુજરે. પા મહસેન-નૃપ–કુલ ચંદલે રે, કઈ લક્ષમણુ-માત-મહાર-મુજક | અદમ-ચંદ્ર સવિ સુખ કરૂ છે. કાંઈ અચરજ એહ ઉદાર-મુજક દા ..................... .......-મુજરો ! નયન-ચકોરા ઉલસ્યા રે, કાંઈ નિરખી તુમ દિદાર–મુજરો કેળા જ્ઞાન-વિમલ ચઢતી કળા રે, કાંઈ તાહરી અ-ક્ષય અ–પાર-ગુજરે.. અનુભવ-સુખ સહેજે મિલે રે, કાંઈ એહ પ્રભુ-ઉપગાર–મુજર૦ ૮ (૧૨૩૬) (પર-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન શીતલ-જિન! સહામણું-માહરા બાલુડા ! ફુલરા નદા-માય-માતા નાનડીયા ૨ન-સમાવડી તું છે મારા, દીઠે અમ સુખ થાય-મારા ૧૫ મુખડે ચંદ હાવિય-માતા બાલુડા, તેજે સૂરજ કેડી-મારા ! રૂપ અને પમ તાહરૂ-મારા, અવર ન તાહરી જોડી-મારા પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy