________________
શ્રી જ્ઞાનવિમલજી મ. કૃત
ભક્તિ-રસ
(૧૨૩૫) (પર-૮) શ્રી ચંદ્રપ્રભ-જિન સ્તવન
(રાગ-મુજરા નયણારા–એ દેશી)
શ્રીચ'દ્રપ્રભ–જિનરાજજી, ચંદ્રપુરી જસ વાસ । ચંદ્રકિણથી ઉજલે રે, કાંઇ! પ્રસર્યાં જગે જશવાસ, મુજરા છે મ્હારો-સુણુ જિનરાજ !
૫૩૦
–સવિ શિરતાજ –વિ મુજ કાજ
–સીધલા આજ-ગુજરા૦ ॥૧॥
ચંદ્રલ છન ચ ંદ્ર-રૂચિ વાન,
કાંઇ ! ચંદ્ર-શીતલ દીદાર-ગુજરા॰ !
સૂતિ સુંદર સાહિએ ૨,
ત્રિભુવન–માહનગાર-મુજરા॰ ॥ ૨ ॥ જિષ્ણુ દિનથી તુમને શિર ધર્યાં રે,
કાંઈ ! તિષ્ણુ દિનથી જયકાર-મુજરા ।
કલ્પતરૂ ઘર-આંગણે રે,
કાંઈ તિહાં નહિં દુઃખ-સંસાર-મુજરા ૫ણા જિજ્ઞે કાનને રહે કેશરી રે,
કાંઈ તિહાં નહિં દુષ્ટ-પ્રચાર-મુજરા ।
જિહાં દિનકર–કર વિસ્તરે રે,
Jain Education International
કાંઇ તિહાં નહિ તિમિર-વિકાર-ગુજરા॰ ॥૪॥
ભુજ’ગ–પરાભવ તિહાં નહિ રે,
કાંઈ છઠ્ઠાં પુષ્કર–જલધાર–ગુજરા૰ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org