________________
સ્તવનચાવીશી
ઝરણાં
પર
(૧૨૩૪) (પર–૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન
તુમ હૈ। મહુ–ઉપગારી ! સુમતિ-જિન! તુમ હૈ । મેઘ-નૃપ-ન ંદન આનંદન,
મંગલા-માત તુમારી-સુમતિ॰ ॥ ૧ ॥
પંચમ-જિન પંચમી-ગતિદાતા પંચ-મહાવ્રતધારી ! પ’ચ-વિષય-વિકારરહિત જિન,
પચમનાણુ-વિચારી–સુમતિ॰ ॥ ૨ ॥
પ્રભુ ! તુમ દરિસણુ નિશ્ચય કીના, સેવુ' સેવા તુમારી । સુમતિ-સુવાસ વસી મન–ભીતર,
કયા કરે કુમતિ ખિચારી ?-સુમતિ॰ ॥ ૩ ॥ જ્યું શ્વેત દૂધ સુવાસ કુસુમમ્, પ્રીતિ બની એક-તારી ! દિલ ભરી ઢેખી મેરે સાહિબકા,
રવિસરે કાણુ ક–વિચારી ?–સુમતિ॰ ॥ ૪ u સુરતરૂ-સુરમણિથી તુમ આણા, અધિક લગી મડ઼ે પ્યારી । જિણથી દૂરે ગઈ ભવ-ભવકી,
દુરગતિ-હુમસે જ અટારી-સુમતિ॰ ॥ ૫ ॥
તીન ભુવન મનમાડુન સાહિમ, સેવે સુર-નરનારી ! જ્ઞાનવિમલ–પ્રભુચરણુ શરણુકી,
જા મૈં' અલિહારી સુમતિ ॥૬॥
૧ સુગંધ, ૨ જૂલે, ૩ વગર વિચાર્યે, ૪ ખરાબ,
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org