________________
ઝરણાં સ્તવન–ચોવીશી
૫૨૭ અજિત -જિનેશ્વર ! કેશર-ચરચિત,
કેમલ કમલ-સમ-પાણી ! જ્ઞાનવિમલ-પ્રભુ-ગુરુ-ગુણ ભણતાં,
શિલ-સુખ-રયણની ખાણી-અજિત પાપા
(૧૨૩૩) (પર-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન સાહિબ! સાંભળો રે! સંભવ ! અરજ અમારી,
ભ-ભવ હું ભાગ્યે રે, ન લહી સેવા તમારી નરક-નિગોદમાં રે તિહાં હું બહુ-ભવ ભમિય તુમ વિના દુ:ખ સહ્યાં રે,
અહે નિશ ક્રોધે ધમધમિ-સાહિબ ૧ ઇંદ્રિય-વશ પડયે રે, પાલ્યાં વ્રત નવિ સૂસે, જ ત્રસ પણ નવિ ગણ્યા રે, હણયા થાવર રહેશે વ્રત ચિત્ત નવિ ધર્યો રે બીજું સાચું ન બોલવું, પાપનો ગોઠડી રે,
તિહાં મેં હઈડલું છેલ્યુ-સાહિબ૦ મે ૨ ચારી મેં કરી રે, ચવિહે અદત્ત ન રાલ્યું,
શ્રીજિન-આણશે રે, મેં નવિ સંજમ પાડ્યું છે મધુકર તણી પરે રે, શુદ્ધ ન આહાર ગળે, રસના-લાલચે રે, નીરસ-પપિંડ ઉખે-સાહિબo nai ૪ પૂજાએલ–વિલેપાયેલ, ૧ ખંત રાખી, ૨ હોંશથી, ૩ સ્વામી અદત્ત, તીર્થકર અદત્ત, , જીવ અદત્ત, ગુરુ અદા, ૪ ભમરો, ૫ આહાર,
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org