SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞાનવિમલજી મ. કૃત કુશરૂ-કુદેવ-કુધમ “કુવાસન, કાલ અનંત વહાયે। । મેં પ્રભુ ! આજથી નિશ્ચય કીના, ૫૨૬ સેા મિથ્યાત ગમાયા-પ્રભુ જા . ઍર-એર વિનતી કરૂ" ઈતની, તુમ સેવા-રસ પાયેા । જ્ઞાનવિમલપ્રભુ સાહિબ સુ-નજરે, ભક્તિ-રસ સમકિત પૂણ સવાયા-પ્રભુ॰ પા (૧૨૩૨) (પર-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન અજિત-જિન ! તુમ શું પ્રીતિ ખંધાણી-અજિત॰ u જિતશત્રુ-નૃપ-નંદન નંદન, ચંદન-શીતલ વાણી-અજિત ॥ ૧ ॥ ૨માત–ઉત્તર વસતે પ્રભુ ! તુમચી, અરિજ એક કહાણી । સાગઢ-પાશે રમતે જીત્યા, પ્રૌતમ વિજયા-રાણી-અજિત ॥ ૨ ॥ તુંહી નિર ંજન રંજન-જગ- જન, Jain Education International તુંહીં અન′′ત-ગુણ-માથી ! પરમાનદ પરમ-પદ-દાતા, તુજ-સમ કા નહિ' નાણી !–અજિત॰ ॥૩॥ ગજ-લંછન ખેંચન-વાન-અનુપમ, માનું સેાવન–(પંગાણી 1 તુજ વદન પ્રતિબિ'ભિત શૈાભિત, વંદ્યુત સુર ઇંદ્રાણી-અજિત॰ ॥૪॥ ૧ મનને પ્રસન્ન કરનાર, ૨ ગર્ભાવાસમાં રહ્યા, ૩ સેાનાથી રચ્યા હોય તેમ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy