________________
श्री वर्धमानस्वामिने नमः શ્રી જ્ઞાનવિમલ સૂરીશ-રચિત જિન–સ્તવન ચોવીશી
(અપૂર્ણ) (૫૨)
(૧૨૩૧) (પર-૧) શ્રી આદીશ્વર-જિન સ્તવન.
(રાગ-રામકલી) તુમ દરિસણુ ભલે! પા! પ્રથમજિન! તુમ | નાભિ-નરેસર-નંદન નિરૂપમ,
માતા મરદેવી-જાયે–પ્રભુ૧ આજ અમીયરસ જલધર ઘર લૂંઠ,
માનું ગંગા-જલ નાહ્યો ! સુરતરૂ- સુરમણી-પ્રમુખ અનેપમ,
તે સવિ આજ મેં પાયો-પ્રભુત્ર રા. જુગલા-ધર્મ-નિવારણ! તારણ, જગ –જન મંડ૫-વાહો . પ્રભુ! તુજ શાસન-વાસન-શકતે,
અંતર વૈરી હાય-પ્રભુ !
આ ચોવિસીમાં ૪, ૬, ૭, ૯, ૧૨મા પ્રભુનું સ્તવન નથી કહ્યું, પણ સંગ્રહની દષ્ટિએ અપૂર્ણ પણ ચેવિશી અહીં પ્રકાશિત કરી છે૧ જગતના જીવો માટે મંડપ તુલ્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org