________________
વર૪
શ્રી જશવિજયજી મ. કૃત ભક્તિના શ્રીખિમાવિજય-પદ્ય-સેવા નિત્યમેવ લહી,
પામીમેં શમરસ સુજશ ત્યાંહે વીરપછા
કલશ જિન ભગતિ જાણી ગુણખાણું, હરખ આણી જે ગાવશે ! સિદ્ધિ-રિદ્ધિ-સુ-ઉદ્ધિ-લીલા,
તેહ જગ જસ પાવશે ૧ છે તપગચ્છ-તિલક સમાન સેહે,
સત્યવિજય ગુરૂ ગુરુનીલે ! તસ સીસ સેહે પુરવિજય,
કપૂર પરે જગ જસ ભલે ૨ તસ ચરણ-સેવી નિત્યમેવી, ખિમાવિજય ગુરૂ-રાજ શ્રી નારંગ-પાસ-પસાય ગાતાં,
જશ મહિમા જગ છાજીયે મારા સંજમ-ભે૧૭ સંવતને જાણી, પ્રવચન આંકજ જાણીયે, ધરમભેદ જગતે જેડી,
વરસ (૧૭૮૪) સંખ્યા વખાણીયે છે ૪ છે અલપમતિ યથાશકિત, રહી પાટણ રચી જિન સ્તુતિ | ભાકવા વદી પાંચમ દિને, ગુરૂવારે હુઈ પ્રાપતિ પા
શ્રી જશવિજયજી કૃત વિશી સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org