________________
૫૧૬
શ્રી જશવિજયજી મ. કૃત ભક્તિ
હવે ૧ચેહને રંગ-સે છે જિણે પામી વલી નરભવ કેહિલે, નવિ સેવ્યા જગદીશ ! તે તે દીન-દુખી ઘર-ઘર તણું,
કામ કરે નિશદિશ-સે૨ પ્રભુ સેવ્ય સુર સાંનિધ્ય ઈહાં કરે, પરભવ અમરની રિદ્ધા ઉત્તમ કુલ આરજ–ક્ષેત્ર લકી,
પામીયે અ–અવિચલ સિદ્ધ-સે આવા પ્રભુ-દરિસ દેખી નવિ ઉલ્લસ, રોમાંચિત જસ દેહ ભવસાગર ભમવાનું જાણીએ,
પ્રાયે કારણ તેહ-સેવો છે જિન-મુદ્રા દેખીને જેહને, ઉપજે અભિનવ હર્ષ ભવ-દવ તાપ શમે સહી તેહને,
જિમ વૂઠે પુખર-વર્ષ સેવે પાઃ તુમ ગુણ ગાવા રે જિહા ઉ૯લસે,
પુણ્ય-પઠુર હોય જાસ છે બીજા કલેશ-નિંદા-વિકથા-ભર્યા,
કરે પરની અરદાસ-સે દો ગિરૂએ સાહિબ સહેજે ગુણ કરે, આપે અવિચલ કામ શ્રીગુરૂ ખિમાવિજય-પય સેવતાં,
સકલ ફલે જશ-કામ સેવે છે ૭
૧ વાટેલી મજીઠ, ૨ પુષ્પરાવર્તને વરસાદ, ૩ ઈચ્છા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org