________________
સ્તવન–ચોવીશી
૫૧૭
૫૧૭ (૧રર૬) (૫૧-ર૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન
(આતમ ભક્તિ મિલ્યા કેઈ દેવા-એ દેશી) શ્રી મુનિસુવ્રત-પામી હે! જિનજી, સુણ સેવકની વિનતી, આ ભવસાગરથી તાર હે ! જિન્ટ,
કરું તુજને બહુ મીનતિ ! તુજ સમ અવર ન કેય હે! જિ,
જે આગળ જઈ જાચીએ જે નવિ પામ્યા પાર હો! જિ,
તે દીઠે કિમ રાચીયે?-શ્રી. ૧ જે હવે ધનવંત છે! જિ. તે અવરાને ઉદ્ધરે, આપ હવે નિરધન છે ! જિ. કિમ બીજાને સુખ કરે! પામી સુરતરૂ સાર હે ! જિ૦,
કુણ જઈ બાવલ બાથ ભરે? રતન ચિંતામણિ છાંડ હો! જિ0,
કહે કુણ કાચ કરે ધરે ! શ્રી. મારા ૨શાલ-દાલ લહી તે સાર હૈ! *કુકસ-ભજન કુણું જમે?, ગંગા-જલ ઉવેખ હે! જિ. છિલર-જલ કે કિમ ગમે?, પરિહરી પાધરે પંથ હો! જિ. ૬ ૩વટ-વાટે કુણ ભમે, તિમ તુજ આદરી સેવ હા ! જિ.
અવર દેવ જઈ કુણ નમે? શ્રી. ૩ ૧ આજીજી-પ્રાર્થના ૨ ઉત્તમ ચેખા, ૩ શ્રેષ્ઠ ૪ હલકું, ૫ સીધે, ૬ ઉજજડ, છ રસ્તે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org