________________
ઝરણાં
સ્તવન–વીશી
૫૧૫
(૧૨૨૪) (૫૧–૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન
(મારે મુજ લેને રાજ–એ દેશી) મારા સાહિબ ! શ્રીઅરનાથ ! અરજ સુણો એક મેરી પ્રભુજી! પરમ કૃપાલ, ચાકરી ચાહું તેરી | ચાકરી ચાહું પ્રભુ-ગુણ ગાઉં,
સુખ અનંતા પાઉં-મારા છે ૧ છે જિન-ભગતે જે હવે રાતા, પામે પર–ભવ શાતા. પ્રભુ-પૂજાએ આળસુ થાતા,
તે દુ:ખીયા પરભવ જાતા–મારા ૨ પ્રભુ-સહાયથી પાતક ધ્રુજે, સારી શુભ મતિ સૂઝે તે દેખી ભવિય પ્રતિ-બૂઝે,
વળી કમરગ સવિ રુ-માશ૦ ૩ાા સામાન્ય-નરની સેવા કરતાં, તે પણ પ્રાપતિ થાય છે તે ત્રિભુવન-નાયકની સેવા,
નિશ્ચય નિષ્ફળ ન જાય-મારા ૪ છે સાચી સેવા જાણી પ્રાણુ જે જિનવર આરાધે ! શ્રી ખિમાવિજય પય પામી પુણ્ય,
જશ-સુખ લહે નિરાબાધે-મારા પા
(૧૨૨૫) (૫૧–૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન
(સિદ્ધારથના રે નંદન વિનવું-એ દેશી) સે મહિલ-જિનેસર મન ધરી, આણ ઉલટ અંગ નિત નિત નેહ નવલ પ્રભુશું કરો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org