________________
૧૧૪
એ એ તુમને છે સમભાવ,
તે માગુ છું પામી દાવ-સા॰ ॥ ૨ ॥ પુદ્ગુગલ પામી રાચું રે હું', તે નવિ ઈચ્છે પ્રભુજી તું-સા॰ । એ ગુણુ માટે છે તુમ પાસ,
તે મ્રુતાં સુખીયા હાય દાસ-સા॰ ॥૩॥ વિષય-વેરી સંતાપે જોર, કામે વાહ્યો ક્રુ જિમ ઢાર-સા॰ k વલી વતી દુઃખ દીચે ચાર ચાર,
તુમ વિના કુણુ આગળ કરૂ! રસાર-સા॰ ॥૪॥
શ્રી જવિજયજી મ. કૃત
તુમથી ભાગ્યા લાગ્યા મુજ કેડ, ચિંતુ ગતિની કરાવે એડ-સા॰ ।
જાણી તુમાર કે સુજ માર,
સેવક-સન્મુખ જીએ ! એકવાર,
તે ક્રિમ ન કરો ! પ્રભુજી ! સાર-સા॰ "પા
માટાની મીટ કામ થાય,
તા તે ઉભા ન રહે લગાર સા॰ ।
Jain Education International
ભક્તિ-રસ
કરુણાવત અનંત-મળ-ધણી,
૪તરણિ-તેજે પ્રતિમિર પલાય–સા૦ ॥૬॥
શ્રીગુરૂ-ખિમાવિજયના શીશ,
વાર ન લાગે તુમ તારવા ભણી-સા॰ ।
૧ દુશ્મન, ૨ પોકાર, ૩ નજરથી, ૪ સૂ`, ૫ અંધકાર
જશ પ્રેમે પ્રણમે નિશદ્ઘિન-સા॰ ાડા
For Private & Personal Use Only
www.jainelibrary.org